JW subtitle extractor

પ્રેમ કદી હારે નહિ

Video Other languages Share text Share link Show times

ચારે બાજુ જો,
તરસે પ્રેમથી ચહેરા,
જાણે કરમાયા છે ફૂલો.
મિત્રોનો છે સાથ,
જાણે પહેલો વરસાદ,
ઠારી નાખે નફરતની આગ.
પ્રેમ કદી હારે નહિ,
પ્રેમ બધું લે સહી.
પ્રેમ યહોવાનો,
નદીની જેમ વહે,
વહેતો રહે.
પ્રેમ યહોવાનો,
સદા વહેતો રહે.
આપણાં સૌનાં દિલમાં,
આપણા રોમેરોમમાં...
વહે છે પ્રેમ.
દુઃખનાં વાદળો,
તારા માથે ઘેરાય,
મારી આંખે આંસુ છલકાય.
આપે દિલાસો,
ઈશ્વરનો સંદેશો,
તારા ને મારા ઘા રુઝાય.
પ્રેમ કદી હારે નહિ,
પ્રેમ બધું લે સહી.
પ્રેમ યહોવાનો,
નદીની જેમ વહે,
વહેતો રહે.
પ્રેમ યહોવાનો,
સદા વહેતો રહે.
આપણાં સૌનાં દિલમાં,
આપણા રોમેરોમમાં...
પ્રેમ યહોવાનો,
નદીની જેમ વહે,
વહેતો રહે.
પ્રેમ યહોવાનો,
સદા વહેતો રહે.
આપણાં સૌનાં દિલમાં,
આપણા રોમેરોમમાં...
વહે છે પ્રેમ...
વહે છે પ્રેમ...
વહે છે પ્રેમ...