અનેરો આનંદ
Video
Other languages
Share text
Share link
Show times
Hide times
00:00:15
હીરા મોતીની જેમ મઢ્યા00:00:18
00:00:18
ચાંદો ને તારા00:00:21
00:00:21
સોનેરી સૂરજ રંગીને00:00:25
00:00:25
સવાર સાંજ આપ્યા00:00:28
00:00:28
દિલ મારું તારી શોધ કરે00:00:32
00:00:32
તું પ્રેમનો મુજ પર ધોધ કરે00:00:35
00:00:35
બસ તું ચિત્રકાર00:00:40
00:00:41
ઝૂમી ઊઠે છે દિલ મારું00:00:45
00:00:45
જોઈને આ વિશ્વ રૂપાળું00:00:49
00:00:49
તારે હાથે રંગેલું00:00:55
00:00:56
તારા પ્રેમનો રંગ અનોખો00:00:59
00:00:59
મારા દિલમાં તેં ભરેલો00:01:02
00:01:02
એનો આનંદ અનેરો00:01:09
00:01:09
અનેરો છે આનંદ00:01:15
00:01:32
યહોવા તું વાંચ મારું દિલ00:01:35
00:01:35
હું વાંચું તારું00:01:38
00:01:39
તારી કળી કળીમાં છે00:01:42
00:01:42
તારા પ્યારનો રંગ00:01:45
00:01:45
ખીલે છે દિલ ફૂલોની જેમ00:01:49
00:01:49
ઝૂમી ઊઠે છે મોરની જેમ00:01:52
00:01:52
જોઈને તારો પ્રેમ00:01:57
00:01:59
ઝૂમી ઊઠે છે દિલ મારું00:02:02
00:02:03
જોઈને આ વિશ્વ રૂપાળું00:02:06
00:02:06
તારે હાથે રંગેલું00:02:12
00:02:13
તારા પ્રેમનો રંગ અનોખો00:02:16
00:02:16
મારા દિલમાં તેં ભરેલો00:02:20
00:02:20
એનો આનંદ અનેરો00:02:26
00:02:27
અનેરો છે આનંદ00:02:35
00:02:42
અંધારી કાળી રાતોમાં 00:02:46
00:02:46
ઉજાસ પાથર્યો 00:02:49
00:02:49
તારા કલેજાનો ટુકડો 00:02:52
00:02:52
અમને તેં ખુશીથી દીધો 00:02:59
00:02:59
ઝૂમી ઊઠે છે દિલ મારું00:03:02
00:03:03
જોઈને આ વિશ્વ રૂપાળું00:03:06
00:03:06
તારે હાથે રંગેલું00:03:12
00:03:13
તારા પ્રેમનો રંગ અનોખો00:03:16
00:03:16
મારા દિલમાં તેં ભરેલો00:03:20
00:03:20
એનો આનંદ અનેરો00:03:26
00:03:27
અનેરો છે આનંદ00:03:33
00:03:33
ઝૂમી ઊઠે છે દિલ મારું00:03:37
00:03:37
જોઈને આ વિશ્વ રૂપાળું00:03:40
00:03:40
તારે હાથે રંગેલું00:03:47
00:03:47
તારા પ્રેમનો રંગ અનોખો00:03:51
00:03:51
મારા દિલમાં તેં ભરેલો00:03:54
00:03:54
એનો આનંદ અનેરો00:04:01
00:04:01
અનેરો છે આનંદ00:04:08
અનેરો આનંદ
-
અનેરો આનંદ
હીરા મોતીની જેમ મઢ્યા
ચાંદો ને તારા
સોનેરી સૂરજ રંગીને
સવાર સાંજ આપ્યા
દિલ મારું તારી શોધ કરે
તું પ્રેમનો મુજ પર ધોધ કરે
બસ તું ચિત્રકાર
ઝૂમી ઊઠે છે દિલ મારું
જોઈને આ વિશ્વ રૂપાળું
તારે હાથે રંગેલું
તારા પ્રેમનો રંગ અનોખો
મારા દિલમાં તેં ભરેલો
એનો આનંદ અનેરો
અનેરો છે આનંદ
યહોવા તું વાંચ મારું દિલ
હું વાંચું તારું
તારી કળી કળીમાં છે
તારા પ્યારનો રંગ
ખીલે છે દિલ ફૂલોની જેમ
ઝૂમી ઊઠે છે મોરની જેમ
જોઈને તારો પ્રેમ
ઝૂમી ઊઠે છે દિલ મારું
જોઈને આ વિશ્વ રૂપાળું
તારે હાથે રંગેલું
તારા પ્રેમનો રંગ અનોખો
મારા દિલમાં તેં ભરેલો
એનો આનંદ અનેરો
અનેરો છે આનંદ
અંધારી કાળી રાતોમાં
ઉજાસ પાથર્યો
તારા કલેજાનો ટુકડો
અમને તેં ખુશીથી દીધો
ઝૂમી ઊઠે છે દિલ મારું
જોઈને આ વિશ્વ રૂપાળું
તારે હાથે રંગેલું
તારા પ્રેમનો રંગ અનોખો
મારા દિલમાં તેં ભરેલો
એનો આનંદ અનેરો
અનેરો છે આનંદ
ઝૂમી ઊઠે છે દિલ મારું
જોઈને આ વિશ્વ રૂપાળું
તારે હાથે રંગેલું
તારા પ્રેમનો રંગ અનોખો
મારા દિલમાં તેં ભરેલો
એનો આનંદ અનેરો
અનેરો છે આનંદ
-